પ્યાર તો હોના હી થા - 9

(89)
  • 5.3k
  • 7
  • 2.3k

( આપણે આગળ જાણ્યું કે આદિત્યના પપ્પા મિહીકાના ઘરે જઈ આદિત્ય અને મિહીકાના મેરેજનો પ્રસ્તાવ મૂકે છે. જે સાંભળી આદિત્ય અને મિહીકા બંનેના હોશ ઊડી જાય છે. પણ બંને એવું માને છે કે તેઓ એકબીજાના પેરેન્ટ્સને ના પાડી દેશે તો તેઓની પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને તેઓ નિયતીએ એમનાં માટે શું નક્કી કર્યું છે એનાથી અજાણ ચેનની નિંદર માણે છે. હવે જાણીશું આગળ શું થાય છે.)સવારે મિહીકા વહેલી ઊઠીને જલ્દી જલ્દી કામ પતાવી તૈયાર થઈ કૉલેજ જાય છે. એણે આદિત્યને પણ મેસેજ કરી દીધો હોય છે કે એ એને લાયબ્રેરી માં મળે. આ બાજુ આદિત્ય પણ મિહીકાનો ફેંસલો શું હશે