ચંદ્રયાન-2

(14)
  • 3.9k
  • 1
  • 1.3k

ઇ.સ. ૨૦૦૮ માં ISRO દ્વારા નિર્મિત અને પ્રક્ષેપિત ચંદ્રયાન-1 ની કાર્યઅવધિ આમ તો બે વર્ષ સુધીની અંદાજવામાં આવી હતી. છતાં ઇસરોના નિષ્ણાતોના આશ્ચર્ય અને નિરાશા વચ્ચે ચંદ્રયાને કોઈ અકળ કારણોસર ૧૦ મહિનામાં જ નિર્ધારિત કાર્યવાહી આટોપી લીધી અને અંતિમ શ્વાસ સાથે સુનકાર અંધકારમાં સ્પેસસમાધિ લીધી. જોકે આ ૧૦ મહિનામાં ચંદ્રયાન-1 એ ચંદ્રનું પરિભ્રમણ કર્યું. ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કર્યું અને ચંદ્રની ધરતીની અંદર પાણીની તથા મેગ્નેશિયમ અને કેલ્શિયમની હાજરી છે એવું પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને ચીંધી બતાવ્યું. વધુમાં ચ