પ્રેમ તો પ્રેમ છે - 1

(33)
  • 4.2k
  • 5
  • 2.3k

ખુશનુમા વાતાવરણ વચ્ચે ઠંડી હવા ની સાથે અંકુર કૉલેજ સાલી ને જઈ રહ્યો હતો. કૉલેજ નો પહેલો દિવસ ખુબ હતો સાથે ગમ પણ હતો. એ પણ સારા માર્કસ થી તેને એડમીશન મળ્યું હતું પ્રોફેશનલ કૉલેજમાં. ડર હતો કે તે ગરીબ ક્યાંક મારી મજાક ઉડાવશે. અંકુર ગેટ પાસે પહોંચ્યો ત્યાં પૂરપાટ થી આવતી કાર પાસે ઊભી રહી ને થોડી વાર ગાડીમાં બેસેલી છોકરી કાંઈક અલગ રીતે જોઈ રહી હતી. અંકુર ને શરમવસ તે નીચે મોં કરી જતો રહ્યો. ગાડી પાર્ક કરી છોકરી તેની પાછળ ચાલી લાગી રહ્યું હતું કે તેનો પણ પહેલો દિવસ હસે. તે છોકરી નું નામ હતું નિકીતા. ક્લાસ