અદ્રશ્ય - 3

(83)
  • 3.9k
  • 6
  • 2k

આગળ જોયું કે રોશનીને રાહુલ જુઠું કહેતો હોય એવું લાગે છે. રાહુલ રોશનીથી કંઈક છુપાવતો હોય એવું લાગે છે. વિચારોમાં ડૂબેલી રોશની ને રાતે રાહુલ કોઈ ની સાથે વાત કરતો હોય એવું લાગે છે. તેથી તે વાડામાં રાહુલ પાસે જતી જ હોય છે કે એને કંઇક દેખાય છે જે જોઈ તે બેહોશ થઈ જાય છે.રાહુલને અવાજ આવે છે તેથી તે રોશની પાસે આવે છે અને એને ઉઠાડવાની કોશિશ કરે છે ,પણ.... રોશની ઊઠતી જ નથી. રાહુલ તેને ઊંચકીને રુમમાં લઈ જાય છે.તે તેનાં મોઢા પર પાણીની છાલક મારે છે. રોશની હોંશમાં આવે છે. "રાહુલ.....રાહુલ.....! વાડામાં......તમારી સાથે......"રોશની ડરતાં અવાજે બોલે છે.