સાચા પ્રેમની જીત - ભાગ - ૫

(12)
  • 4.5k
  • 2
  • 2.2k

લેખક:- મનીષ ચુડાસમા હવે શ્વેતાબેન ખતરામાથી બહાર છે પણ તેને ભાનમાં આવતા ૧ થી ૨ દિવસ લાગી શકે છે જો તમે લોકો સમયસર ના લાયા હોત તો કદાચ ના બચી શક્યા હોત, સુરજ અને ચિરાગ બંને ડોક્ટરનો આભાર માનતા થેન્ક યુ કહે છે, ડોક્ટર કે આભાર મારો નહિ ભગવાનનો માનો, હા ચિરાગ હું તો માત્ર નિમિત બન્યો, બાકી તો ભગવાનનો પાર માનો કે શ્વેતાબેન બચી ગયા અને ડોક્ટર બાકીની થોડી કાળજી રાખવાની સલાહ આપે છે અને બંને જણા ડોક્ટર રૂમમાંથી બહાર આવે છે, સાંજ પડવા આવે છે બંને જણા આઈ. સી. યુ. રૂમની બહાર બેઠા બેઠા વાતો કરતા હોય છે