મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 2

(50)
  • 7.4k
  • 3
  • 3.6k

વાર્તાનું પેટા શીર્ષક : સાહેબ! હું ભીખ માગતી નથીવાર્તાનું શીર્ષક : (મારા ઠોઠ વિદ્યાર્થીઓ-ર)(શિક્ષકના શબ્દો વિદ્યાર્થીઓ ઉપર કેવા અસર કરતા હોય છે તેની વાત. લાંબા સમયે વિદ્યાર્થીને પણ શિક્ષક પ્રત્યે કેવો અહોભાવ હોય છે તેની વાત. શિક્ષક તરીકે આપણું વર્તન કેવું હોવું જોઈએ? એવી વાત છે આ.) એક દિવસ માર્કેટમાં શાકભાજી લેવા જવાનું થયું. જુદા-જુદા અવાજો આવી રહ્યા હતા : ‘‘હાલો...! બટેટાં ર0ના કિલો, ટમેટાં 30ના કિલો, ચોળી પ0ની કિલો!'' આવું-આવું ઘણું બધું. મેં પણ થોડી ખરીદી કરી. થોડો હરખાતો હતો, કે મેં આજે ભાવ ઓછા કરાવીને