ધ રીંગ - 16

(402)
  • 6.3k
  • 23
  • 4.7k

ગોપાલ ને યાદ આવે છે કે આલિયા દ્વારા જે નામ બોલવામાં આવ્યું એ નામ અમન એને ક્યાં વાંચ્યું હતું.. અપૂર્વ ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો પ્રેમ સંબંધ ચાલુ હોય છે. અપૂર્વ રીનાને અમનની હત્યા કરવાનું કહે છે.. આલિયા ને ભાન આવી જતાં ગોપાલ એને બધું સત્ય જણાવી દેવાનું કહે છે.. જેનાં લીધે આલિયા દ્વિધા માં મુકાઈ જાય છે.