ધ ઊટી... - 9

(81)
  • 4.1k
  • 10
  • 2.4k

9.(અખિલેશ મુંબઈથી કોઈમ્બતુર જવા માટે સ્પાઇસજેટ ફલાઈટમાં બેસે છે, અને ફલાઇટ 10: વાગ્યે ટેકઓફ થાય છે, જે ફલાઇટ દ્વારા અખિલેશ કોઈમ્બતુર પહોંચવાનો હતો, અમે ત્યાંથી કાર દ્વારા ઊટી પહોંચવાનો હતો...ફલાઈટમાં અખિલેશ ઘસઘસાટ ઊંઘી જાય છે…..) અખિલેશને ફલાઈટમાં એટલી ગાઢ ઊંઘ આવી જાય છે, અને જ્યારે તેની આંખો ખુલે છે, અને કાંડમાં પહેરલ ઘડિયાળમાં નજર કરે છે, તો સવારનાં નવ કલાકને દસ મિનિટ પર ઘડિયાળના કાંટા નજરે પડે છે, આથી અખિલેશ પોતાની સીટ પરથી ઉભો થઈને ફ્રેશ થવા માટે વોશરૂમ તરફ જાય છે, આખા દિવસનો એટલો બધો થાક લાગ્યો હતો, કે સવારના 9