આગળ આપણે જોયુ કે ધનરાજ દિવાન ની વાત સાંભળીને વિક્રમ વિચાર માં પડી જાય છે પણ એ બંને ને ખાતરી આપી ને વિદાય લે છે કે આ શ્રાપ નો કોઇ ઉપાય કરીને જ આવશે .જ્યારે અમુક દિવસો પછી પાછો આવે છે ત્યારે ધનરાજ દિવાન ને જણાવે છે કે એ શ્રાપ ને ખતમ કરવા માટે એના મુળ સુધી જવુ જ પડશે અને એ શ્રાપ પાછળ નુ રહસ્ય જાણવા માટે એ ને અને અદિતિ ને ચંદનગઢ જવુ પડશે.શરુઆત માં તો ધનરાજ દિવાન અદિતિ ને ચંદનગઢ મોકલવા ની રજા નથી આપતા પણ પછી વિક્રમ