રસોઇમાં જાણવા જેવું - ૧૧

(27)
  • 6.8k
  • 4
  • 2.2k

રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૧સંકલન- મિતલ ઠક્કર* રીંગણના કાપેલા ટુકડા થોડીવાર પાળીમાં પલાળી રાખી મસળીને ધોઇ નાખવાથી બીજ સરળતાથી નીકળી જાય છે.* ઢોંસાને તાજા રાખવા માટે તવા પરથી ઉતાર્યા બાદ તરત જ થોડુંક પાણી છાંટી દો.* દાળ બનાવતાં પહેલાં હથેળીઓ પર સરસિયાનું તેલ લગાવીને દાળને હાથથી મસળવી. એમ કરવાથી દાળ જલદી ગળી જશે અને સ્વાદિષ્ટ બનશે.* સંભાર બનાવતી વખતે જો બે-ચાર લવિંગ નાખશો તો તે વધુ તાજો રહેશે.* રોટલીને ડબ્બામાં મૂકતાં પહેલાં તેમાં આદુંનો ટુકડો મૂકી દો. રોટલી વધુ તાજી અને મુલાયમ રહેશે.* સખત ચામડીવાલા શાકને છોલવાનું કઠિન બને છે. તે સરળ બનાવવા શાકને બે-ત્રણ મિનિટ માટે માઇક્રોવેવમાં રાખો. પછી સરળતાથી છોલી