સ્વસ્તિક (પ્રકરણ 3)

(195)
  • 5.7k
  • 9
  • 3.3k

નયના કથાનક હું કોલેજના ઓડીટોરીયમ હોલમાંથી પસાર થઇ જમણી તરફના ડ્રેસિંગ રૂમમાં દાખલ થઇ. ડ્રેસિંગ રૂમ જીમની જમણી તરફ હતો. એક્ઝેક્ટ એ ક્લાસની સામે જે ક્લાસમાં મેં પહેલીવાર કપિલને જોયો હતો. રૂમમાં સેજલ, રશ્મી અને બીજી બે ત્રણ છોકરીઓ વૈશાલીને ધેરીને ટોળે વળેલી હતી. સેજલ એટલે નંબર સિક્સ જે દિલ્હીથી રાજસ્થાનના રણમાં કદંબથી બચવા માટે ગઈ હતી. ત્યાંથી નીકુલ (નંબર ફોર) સાથે તે ગુજરાત આવી અને પછી તે સ્ટાઈલ ચોકલેટી બોય શ્લોક ( નંબર સેવન ) ના પ્રેમમાં પડી હતી. કદંબના મૃત્યુ પછી (નંબર થ્રી) અંશ તેની માનવ મા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. નંબર વન, નંબર ટુ અને