રિઝલ્ટ️

(54)
  • 4.2k
  • 8
  • 1.5k

?આરતીસોની? ❣️રિઝલ્ટ❣️આજે બારમાંના બોર્ડનું રિઝલ્ટ હતું. મિતેષ સવારથી ભારે હ્રદયે ઊઠ્યો.. દસ વાગવાની રાહ જોઈ કોમ્પ્યુટર સામે બેસી ગયો હતો.. આજે એના જીવનનો વળાંક નક્કી થવાનો હતો.. એમાંયે સમીર કરતાં વધારે ટકા લાવી સતિષ સર સામે મિતેષને વટ મારવાનો હતો.. કાયમ સતિષ સર એમના દીકરા સમીરના વખાણ કરી થાકતાં નહોતાં.. "મારો સમીર બોર્ડમાં નંબર લાવશે! એના જેટલા ટકા કોઈ લાવીજ શકે નહિ.”સતિષ સર જ્યારે જ્યારે સમીરના વખાણ કરતાં મિતેષ બહુ રોષે ભરાતો હતો.. અને પછી એણે નકકી કર્યુ હતું.. ગમે તેમ કરીને સમીર કરતાં વધારે ટકાવારી લાવી ઉત્તિર્ણ થવું જ..!અને ત્યાં જ રિઝલ્ટ જોવા બેઠેલા મિતેષના કોમ્પ્યુટરની સ્ક્રીન ઝળકી.. એણે પોતાનો