શાંત નીર - ૩

  • 4.3k
  • 1
  • 1.7k

મારી સાથે બનેલી કાંચવળી આ ઘટનાનું વિચારીને આગળ શું થયું હશે ??? કેવી રીતે હું છુટ્યો ??? મારા ઘરે કોઈ ને બોલાવશે કે શું??? મને પાછો મમ્મી ના હાથ નો માર પડશે કે શું?? બધાના જવાબ આ પાર્ટ માં આપેલા છે. હવે વિચારતો હતો કે આગળ શું થશે એટલી વાર માં કૃણાલ ગાડીવાળાના બંગલામાં મને જોવા આવ્યો અને પેલા માલિકે કૃણાલને કીધું કે “તુ આનો ફ્રેન્ડ છે ને ???” “હા અંકલ.. પણ એને જવા દો ને હવે થી એ નઈઆવું નઈ કરે..!!!! પ્લીઝ અંકલ...!!!” કૃણાલ પણ રડતા બોલ્યો. “જા એની મમ્મી ને બોલવી લાવ પછી જવા દઈશ...” અંકલ બોલ્યા. કૃણાલ