"kartik notes આપ ને યાર હું પાછલા week નહોતી આવી..... homework પણ complete કરવાનું છે...exam પણ આવી ગઈ છે યાર... ""તું તારી કોઈ female friend પાસે જઈને માંગને.... તારે જે જોતું હોય તે... હું નવરો નહીં તારા માટે કે તને દર વખતે મારી notes આપું... "કહીને kartik જવા લાગે છે.. khwahish એનો હાથ પકડી લે છે અને બોલે છે, "યાર હું family જોડે ઑસ્ટ્રેલિયા ફરવા ગઈ હતી... એટલે નહોતી આવતી.. તને મારી હેલ્પ કરવા માં શું પ્રોબ્લેમ છે ".. kartik : પેલે તો મારો હાથ છોડ તું... ક્લાસ આખો શક કરે છે તારા લીધે.... nd btw તારી મોટી મોટી વાતો મારે પાસે