દુનિયા નો સૌથી અમીર આદમી - 3

(12)
  • 4.1k
  • 2
  • 1.8k

Base of true storyવાચક મિત્રો ને વિનંતી છે કે, જો તેઓ એ ભાગ 1, 2 ન વાંચીયા હોય, તો તે પહેલા ભાગ 1, 2 વાંચી લેઇ જેથી આગળ ની વાર્તા ને સમજવામાં સરળતા રહે. છોકરા પાસે હોસ્ટેલ માં હોશિયાર થી માંડી ને વોન્ટેડ છોકરાઓ પણ સલાહ લેવા આવતા. સ્કૂલ માં મારફાડ ફોડવા થી માંડી ને લઈને સ્પોર્ટ્સ માં ભાગ લેવા જેવી તમામ વસ્તુ માં તેનું મગજ પાછળ કામ કરતુ હતું. તે હંમેશા બધા થી અલગ જ વિચારો, તેના માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કહેતા કે જ્યાંથી આપણું બધાનું મગજ ચાલવાનું બંધ થાય છે ત્યાંથી તેનું મગજ ચાલવાનું શરૂ થ