મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૨

  • 3.9k
  • 1
  • 1.4k

પ્રશ્ન: જીવાત્મા મુક્તિ અવસ્થામાં કેટલા સમય સુધી રહે છે? મુક્તિ અવસ્થાનો સમયગાળો મનુષ્યના આયુષ્યની સરખામણીમાં ખુબ જ વધારે હોય છે. મુણ્ડક ઉપનિષદ પ્રમાણે, મુક્તિનો સમયગાળો ૩૬,૦૦૦ શ્રુષ્ટિ સર્જનના ચક્ર બરાબર હોય છે. અને શ્રુષ્ટિ સર્જનનું એક ચક્ર એટલે ૪૩.૨ x ૨૦૦૦ લાખ વર્ષ. જયારે ગ્રંથો એવું કહે છે કે મુક્તિ અનંતકાળ સુધી છે, ત્યારે તેઓ એ સૂચવે છે કે જ્યાં સુધી મુક્તિનો આ સમયગાળો પૂર્ણ થતો નથી ત્યાં સુધી જીવાત્મા જન્મ અને મૃત્યુ ચક્રના બંધનમાં આવતી નથી. પ્રશ્ન: મુક્તિ કાયમી હોતી નથી તેનું પ્રમાણ વેદોંમાંથી મળશે? ઋગ્વેદ ૧.૨૪.૧-૨: પ્રશ્ન: કોણ અતિ શુદ્ધ છે? આ શ્રુષ્ટિમાં કોણ સૌથી વધુ તેજસ્વી છે?