લવ અફેર

(27)
  • 6.5k
  • 2
  • 1.2k

હર દિન એક ઇતિહાસ નયા હૈ,પર પ્યાર કા ઇતિહાસ..સાત જન્મો પુરાના હૈ.આ એક કહાની છે ,નિશા અને પ્રકાશ ની.પ્રકાશ બહુ રોમેન્ટિક હતો ,શાયરી લખવી એનો શોખ હતો.સ્કૂલ ની મસ્ત મજા ની લાઈફ જીવતા હતા નિશા અને પ્રકાશ.સ્કૂલ ના સમય માં જ નિશા અને પ્રકાશ નો એકબીજા થી ભેટો થઈ જાય છે, પ્રકાશ,નિશા આગળ દોસ્તી નો હાથ લંબાવે છે,નિશા પ્રકાશ ની દોસ્તી સ્વીકારી લે છે.દોસ્તી માં સાથ નિભાવતાં ;પ્રકાશ ને નિશા થી પ્રેમ થઈ જાય છે.પ્રકાશ:'એ દોસ્ત તેરે હોને સે, હૈ ઝિંદગી મેરી પૂરી.તેરે પાસ ના હોને સે, લગે હર ખુશી અધૂરી..નિશા પ્રકાશ ના પ્રેમ ને મંજૂરી આપી દે છે,પ્રકાશ અને નિશા