બે જલ્દી કર, સ્નેપ લેવો છે..!

(14)
  • 4.4k
  • 2
  • 1.2k

બે જલ્દી કર, સ્નેપ લેવો છે..! Well hello there.....!! કાલે મારે જામનગરમાં પણ થોડી વાર તો થોડી વાર, ન્હાવા જેવો વરસાદ પડી ગયો...! ફાઇનલી..! તમારે પણ મન મૂકી વરસી જ રહ્યો હશે ને..?? બાલ્કની માં નીકળીને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો બધાની સ્ટોરી..!! "વરસાદ આવી ગયો...!" #firstrain #mitti_di_khushbu #maumas #love સાથે ને એક સુંદર વરસાદના ફોટા સાથે..!! પણ સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફાટી નીકળેલા સો કોલ્ડ લેખકોના સો કોલ્ડ પેજો..! ને બધાની એકજેવી સડેલી પોસ્ટ, "વરસાદ આવી ગયો એટલે હવે બધા સ્ટોરી ને સ્ટેટ્સ મુકવા લાગશે, જાણે એમના સિવાય તો કોઈને કશી ખબર જ નથી પડતી ને...? હાલી નિકળા