A Ray of Hope... ( આશાનુ કિરણ )

(22)
  • 3.8k
  • 3
  • 903

ક્યારેક હારી જતા હોઇએ છીએ આપણે જીંદગીથી....ક્યારેક અંતિમ ક્ષણ સુધી પહોંચીને ત્યાં થાકી જતા હોઇએ છીએ.,તો વળી ક્યારેક એટલાં થાકી જતા હોઇએ છીએ કે પ્રયત્નો કરવાનું જ ભૂલી જઇએ છીએ, તો વળી ક્યારેક એવું માની લઈએ છીએ કે આ મારાથી નહીં જ થાય...... પણ શુ ખબર ત્યાંથી જ જીંદગીની સુંદર ક્ષણોની શરૂઆત થવાની હોય???પણ જે જીંદગીની દરેક ઓવર ને ફક્ત રમતો જ જાય છે. હાર-જીત ની કાંઇ પણ ચિંતા કર્યા વગર, એ કાંઇક તો મેળવે જ છે.આવી જ રીતે જીંદગીને રમતાં રમતાં જીતી જનાર... એક વ્યક્તિત્વ સાથે મળવાનો મોકો મળ્યો.એમનું નામ -કમલેશભાઈ,સ્વભાવે સરળ અને વાતો પણ સરળ જ કરે, મોટી