સૌગાત

(33)
  • 3.6k
  • 3
  • 1k

''જીંદગી પ્યારકા એક ગીત હૈ ઉસે હર દિલ કો ગાના પડેગા। " નેશનલ હાઇવે પરના એક નાના ઢાબા પર આવુ જ કંઈક ગીત વાગતુ હતુ ; ને પાર્થ તેના શબ્દોને દોહરાવતો ચા ની ઘુટ ભરતો હતો. બપોર ના બે વાગ્યા હતા. કયા 5સ્ટાર હોટેલનુ લન્સ, ડિનર,ને કયા આજે પાંચ રૂપિયા વાળી ચા ! "સર,કુછ લેગે ? ચોમાસા, કચોરી કે ઓર કુછ..!" પાર્થના હાથમાં મેનુ આપતા વેટર બોલ્યો. પાર્થ એ મેનુ હાથમાં લીધુ ને તે જોવા લાગયો .પાર્થ કંઈ ન મગાવતા ફરી એક ચા મંગાવી. ઉપર ફરતા પંખાનો અવાજ ને બાહાર ચાલતા વાહનોના અવાજથી તે થોડો વઘારે પરેશાન હતો. લગાતર મળતી