પ્રયાગ અને અદિતી ના એડમીશન ની જવાબદારી અનુરાગ લેછે...અદિતી....તેનાં આદર્શ એવા અંજલિ મેડમ સાથે ફોન પર વાત કરી રહી છે.********* હવેેઆગળ....પેેેજ -૨૭*************બેટા આચાર્ય સાહેબે મને હમણાં જ જણાવ્યું કે તુ મને તારી આદર્શ માનેછે.જી...હમમમ...મેડમજી..!! અદિતી હજુ પણ બોલતા અચકાતી હતી.બેટા ખાસ એટલા માટે જ તને ફોન કર્યો છે. જી..મેડમજી કહો ને.. હવે અદિતી સ્વસ્થ થઈ ગઈ. જો બેટા બહુજ શાંતિ થી અને સ્વસ્થતા થી મારી વાત સાંભળજે. કદાચ મારી વાત જીવન માં ક્યારેક ,ક્યાંક બહુ ઉપયોગી સાબિત થઈ શકે તને. બેટા....આપણું જીવન હંમેશા આપણા વિચારો અને આપણા નિયમો અને નિર્ણયો થી જ આગળ વધી શકે તે ક્યારેય શક્ય જ નથી. જીવનમાં એવા ઘણાં