ફેશબુકીયો પ્રેમ - 5

(20)
  • 2.9k
  • 2
  • 1.4k

બંને લાસ્ટમાં મળ્યા તે સમય ને પણ સમય થઈ ચૂક્યો હતો. એક વર્ષ વીતી ગયા બાદ પણ, અંશ ને શ્રેયા સાથે વિતાવેલી એ પણો યાદ આવી રહી હતી. વીતી ગયું! એ વીતી ગયું! એ સમય પરત ફરવાનો નહોતો. અંતે શાળામાં અગિયારમું ધોરણ પાસ કરી અંશ તેના પિતા ના ટ્રાંસ્ફર ના કારણે, દૂર બીજા શહેર માટે નીકળી ગયો.જતા પહેલા શ્રેયા ને તેના પ્રેમ નો ઇજહાર કરવા માંગતો હતો. માટે , એક પત્ર લખ્યો. પત્ર લખી અને એ પત્ર અભી ને આપ્યો. અભી ને આ પત્ર શ્રેયા પાસે પહોંચાડી દેવા નો આગ્રહ કર્યો. અંતે હર્ષ અને અભી ને ભેટી પડી અને વિદાય