માથાભારે નાથો - 10

(73)
  • 6.1k
  • 9
  • 2.6k

માથાભારે નાથો [10] રાઘવના ઘેર ગયેલા રમેશને તેની વાઈફની વાત સાંભળીને મનમાં ફડક બેસી ગઈ. મગને ગઈ રાત્રે કરેલી વાત એને સાચી લાગવા માંડી.રાઘવની પાછળ પડેલી દસ જણની ટોળીએ ખરેખર રાઘવનો જીવ લીધો તો નહીં હોય ને ? ઘેર તો મુંબઈ જવાનું કહીને નીકળ્યો છે, બિચારી ભાભીને તો કશી જ ખબર લાગતી નહોતી. ગઈ રાત્રે બનેલા બનાવ અંગે તેણે રાઘવની વાઈફ નિતાને, કશું જ જણાવ્યું નહીં. બપોરે જમીને જવા માટે નિતાએ ખૂબ કહ્યું પણ એ રોકાયો નહીં. એને જલ્દી મગન અને નાથાને વાત કરીને રાઘવનું પગેરું મેળવવાની ઈચ્છા હતી. એટલે એ તરત જ રાઘવના ઘેરથી નીકળીને રૂમ પર આવ્યો, પણ રૂમ