હસીના - the lady killer - 4

(63)
  • 4.4k
  • 2
  • 2.5k

હસીના - the lady killer chapter 4 - blood latter આગલા ભાગમાં આપણે જોયું કે કાતિલ નિશિકા કરીને એક છોકરી નું મર્ડર કરે છે અને જયરાજ કાતિલ ને પકડવાની જાળ પાથરે છે પણ કાતિલ એમાં એને માત આપે છે, હવે આગળ, સવારે 8 વાગતા દિલીપ જયરાજને ફોન કરે છે.દિલીપ : સાહેબ વૈષ્ણોદેવી સર્કલ પાસે દેવ એલિગન્સ કરીને એક ફ્લેટના પાછળ ના ભાગમાંથી એક છોકરી ની લાશ મળી છે, જયરાજ : હા તો સોલા પોલીસ સ્ટેશને ફોન કરાય ને, એ એમની હદ માં આવે છે... દિલીપ : સાહેબ એમણેજ તમને ફોન કરવાનું કીધું છે કેમ કે લાશ પાસે થી તમારા નામે એક કવર મળ્યું છે... !!!જયરાજ