પ્યાર તો હોના હી થા - 8

(83)
  • 5.9k
  • 5
  • 2.6k

( મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્યના પપ્પા મિહીકાના ઘરે આવે છે અને આદિત્ય અને મિહીકાના મેરેજનુ પ્રપોઝલ મૂકે છે. જે જાણી મિહીકા એકદમ શોક્ડ થઈ જાય છે અને આદિત્યને ફોન કરે છે. હવે શું થાય છે તે જોઈશું...)મિહીકાનો ફોન આવતા આદિત્યને નવાઈ લાગે છે. એ ફોન એટેન્ડ કરે છે અને કહે છે,આદિત્ય : hiii Mihika how are you ? કેમ અત્યારે ફોન કર્યો !! બધું બરાબર તો છે ને ?મિહીકા : ઓહ.. આદિત્ય તારી એકટીંગ તો સુપર્બ છે. વાત તો એવી રીતે કરે છે જાણે કંઈ ખબર જ નથી. મિહીકા : હોહોહો... રિલેક્સ મિહીકા.. કેમ આટલી ગુસ્સામાં છે. અને