princess _143 (ભાગ 5)

(25)
  • 2.6k
  • 2
  • 1.3k

(ગયા અંકમા તમે જોયું કે....રાજવી, વિવેકને અવનીનો no આપે છે. અવનીની વિવેક સાથે દોસ્તી થય જાય છે અને વિવેક અવનીને સ્ટડીમા મદદ કરે છે. બીજી બાજુ રાજવી બધી જ રીતે પાછળ રહી જાય છે. તેં ખોટા માર્ગે દોરવાય છે. અને તેનુ રોહન સાથે બ્રેકઅપ થય જાય છે....હવે આગળ....) *** હવે તો ફક્ત બે જ દિવસની વાર હતી રાજવીનાં મેરેજમા જવાની. પેકિંગ તો મમ્મીએ કરી નાખ્યું હતુ. બસ મારે જ રેડી થવાનું બાકી હતુ. ઓફીસનું બધુ જ જરુરી કામ આટોપવાનું હતુ. મે મોટા ભાગનું કામ તો પુરુ જ કરી નાખ્યું હતુ ખાલી અમુક મીટીંગને પોસ્ટપોન્ડ કરવાની હતી. હુ હવે ઘરે