મગના તું એક કામ કરને હું તારાને મારા બધા જ રૂપિયા આપી દવ પણ તું રિયાને અહીં લઈ આવ નહિ તો આ કુંજ જીવવા નહિ દે.મોસીન નહિ માને હું તેને જાણું છું શેઠ.....!!!*********આજ રવિવારની રાત્રી હતી.હું અને ખત્રી આજ આખો દિવસ એક સાથે જ હતા.હું ખત્રીને ઓળખવા માંગતી હતી.તે શું કરે છે?તેનો બિઝનેસ શું છે.પણ તે શક્ય ન હતું.હું તે વાત કરતી તો ખત્રી મને બીજો જ સવાલ કરતો.કોણ જાણે શું હશે પણ રાજેશ ખત્રી મારાથી કંઈક સુપાવતો હતો.રવિવારની રાત્રે હું મારા બેડ પર સૂતી હતી.અચાનક ધીમેથી દરવાજો ખૂલીયો.મેં નજર કરી દરવાજા પર તો મારી સામે રાજેશ ખત્રી ઉભો હતો.હું તરત