સુભગ્નાના_સંજોગ - 3

(41)
  • 6k
  • 1
  • 4.8k

બાલી માં હોટેલ માં ચેક ઈન કરી ને વિકલ્પે સુભગ્ના ને કહ્યું તું ફ્રેશ થઈ જા ત્યાં સુધી હું એક કામ પતાવી આવું.સુભગ્ના ને થયું કે અહીં શું કામ હોય પણ પૂછવું કેમ? એમ વિચારી પોતે વોશરૂમ માં ચાલી ગઈ. હનીમૂન માં ક્યાં જવું તે કોઈ વાત પણ ન હોતી કરી બધું જ સારંગી બેન દ્વારા પ્લાન થયું હતું. ક્યાંક ક્યાંક એમ લાગતું કે વિકલ્પ સારંગી બેન નો ચાવી વાળો રમકડું તો નથી ને , વચ્ચે એક વખત વિભા બેન અને રક્ષિત ભાઈ ને વાત પણ કરેલ કે વિકલ્પ ફોન માં વાત કરે તો પણ ખબર નહીં ડરતો ડરતો કરે