સંગ રહે સાજન નો -8

(69)
  • 3.5k
  • 9
  • 2.1k

નિર્વાણ ના આવા શબ્દોથી નિવેશશેઠને થોડો આચકો લાગે છે.એટલે નહી કે તે તેની પત્નીનો પક્ષ લઈને વાત કરી રહ્યો છે.તેઓ બહુ સમજુ છે તે વિરાટ પણ વિશાખા નો પક્ષ લઈને અલગ રહેવા ગયો છે . પણ તેમને ખબર છે કે નંદિની અત્યારે ખોટી છે એવું ખબર હોવા છતાં તેનો પક્ષ લઈ રહ્યો છે. નિવેશશેઠ : બેટા નિર્વાણ તને અમારાથી કંઈ તફલીક હોય એવું લાગી રહ્યું છે. હું બિઝનેસમા તો તને હેલ્પ કરૂ જ છું પણ કદાચ હવે ઉમરને કારણે થોડી તને ઓછી હેલ્પ થતી હોય અને તારા પર કામનો વધારે ભાર આવી જતો હોય તો આપણે બીજા કોઈ વ્યક્તિ ને