મુક્તિ

(19)
  • 4k
  • 4
  • 851

ગરૂડપુરાણમાં આમ તો પરા લૌકિક વાતો અને મૃત્યુ વાત (શક્યતાની વાત ) આવતી હોઈ એ સંદર્ભે ઉત્તર ક્રિયા ની સ્વાભાવિક જ ચર્ચા નીકળે જ... એમાં ય ચર્ચા કરનારા બ્રાહ્મણો ..."ઉત્તર ક્રિયા આમ તો ધાર્મિક ક્રિયા છે જ નહી .." એ સામાજિક વિધિ જ માનવી... "મૃતકે સમાજ પાસે થી લીધેલાં ૠણ નો અંશ ક્ષમતા અનુસાર પાછો વાળવો....""આમ તો આખી વિધિ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે મૃતકના સ્વજનો માટે... એની સાથે સંકળાયેલ શૈયા સફર ના સામાન એમની જણસ વગેરેનો દાન રૂપે ત્યાગ કરવો... આ બધું કુટુંબની દિકરી કે અન્ય ને અપાય છે.... આ બધું મનો વૈજ્ઞાનિક પ્રક્રિયા જ ગણી શકાય.. "વગેરે વગેરે ઘણાં મુદ્દા નોંધ્યા સુધીરભાઈ એહા