નસીબ ના ખેલ... - 23

(62)
  • 3.6k
  • 5
  • 1.9k

વિદાય વેળાએ ધરા ના મન માં કાંઈક આવી જ વાતો ચાલી રહી હતી જે અત્યાર ના કવિ શ્રી મનોજ પંડ્યા સનમ એ પોતાની એક રચના માં રજૂ કરી છે સાસરે જતી દીકરી ના મનોભાવોહું તો તમારા આંગણાં ની લીલીછમ્મ વેલીચાલી હું તો પિયર ઘરને આમ છૂટું મેલીઘડ્યો છે ઈશ્વરે એવો રૂડો ઘાટમારે જાવું પડશે હવે સાસર ની વાટમારા પિયરના સાથી રોતા ચારે પાસમને સાસરે વળાવવા આવજો ખાસમારે આપ વડીલો ના આશિષ નો સાથઆપના આશિષને હું લઈ જઈશ સાથમને મળ્યા છે આપના હિંમત ને સુ સંસ્કારહું ખુશી ખુશી મહેકાવિશ જીવન સંસાર(મનોજ પંડયા સનમ જોરાવરનગર સુરેન્દ્રનગર)