મેન્ટલ...!

(25)
  • 3.5k
  • 2
  • 1.3k

મેન્ટલ...!આશરે ત્રણેક વાગ્યાના સુમારે એ પણ ખરા તાપ માં હું ઓફિસે પહોંચી. પણ આજે હાફ ડે હોવાથી ઓફિસ બંધ થઈ ગઈ હતી. હું ત્યાં જ ઑફિસની નીચે ઊભી રહી, ત્યાં જ અમારી નજર એક થઈ. એક હેન્ડસમ યુવાન બ્લેક શર્ટ ને લાઈટ જિન્સ માં ખરેખર હીરો લાગતો હતો. એકદમ ફેર સ્કિન અને સરસ સેટ કરેલી દાઢી. જાણે વિરાટ કોહલી નો ફેન હોય.ને બીજી જ પળે મેં નજર બદલી દીધી. પર્સ માં હાથ નાખ્યો. પણ પાણી એક ઘુંટો જ હતું. હોઠ ભીના થયા એટલું જ. ફરી પાછી ત્યાં નજર ગઈ. એણે પણ એક નજર કરી. ને ફરી નજર બદલી દીધી. મેં તરત ફોન