વારસાગત પ્રેમ ( ભાગ ૧૦)

(18)
  • 3.7k
  • 3
  • 1.9k

વારસાગત પ્રેમ (ભાગ ૧૦) અંતે નંદિની અને શશીકાંતના લગ્ન બાદ જીવનની કઠીનાઈઓ થોડી ધીમી પડી અને બાળકનો જન્મ પણ થયો.હવે આગળ.... શંકરનું મૃત્યુ કેવી રીતે થયું અને કોણ ગુનેગાર હતો? તે તપાસ ત્યારપછી કરવામાં ન આવી.એક દિવસ આચાનક.....કામથી પાછા ફરતા શશીકાંત ને હૃદય રોગનો હુમલો થયો, શશીકાંતના સાથી દ્વારા તેને દવાખાને પહોંચાડવામાં આવ્યો,ઘરનું કામ કરી રહેલી નંદિનીને ત્યાં ફોનની રીંગ વાગી,હેલો......નંદિની એ કહ્યું,સામેથી અવાજ આવ્યો, ભાભી હું ભગો બોલું છું શશીકાંતને હૃદયરોગનો હુમલો થયો છે અને દવાખાને દાખલ કર્યા છે,હે ભગવાન.........ક્યારે કેવી રીતે અને તમે હમણાં કયા છો?? તમારા ભાઈ ઠીક તો છે ને?? બેવાક બનેલી નંદિનીએ ધડાધડ પ્રશ્નનો પૂછવા મંડ્યા.તમે ચિંતા કરશો