પાછલા ભાગ માં :રુદ્ર અને વૃંદા મળવાનું નક્કી કરે છે. વૃંદા ને પેહલી વાર જોઈ ને રુદ્ર એની આખો માં ખોવાઈ જાઈ છે. બંને નાસ્તા ની સાથે ઘણી વાતો કરે છે અને પછી બાજુ ના ગાર્ડન તરફ જાઈ છે.હવે આગળ :રુદ્ર અને વૃંદા ગાર્ડન માં આવે છે અને એક બેંચ પર બેસે છે. એમની સામે ઘણા નાના છોકરાઓ રમે છે. એમનો બોલ રુદ્ર અને વૃંદા પાસે આવે છે. એક છોકરો એ લેવા આવે છે. બંને એની સાથે વાત કરે છે. વૃંદા એના પર્સ માંથી ચોકલેટ એ છોકરાઓ ને આપે છે. એ બધા વૃંદા ને પરાણે એમની સાથે રમવા લઈ જાઈ