મન મોહના - ૧૦

(163)
  • 4.4k
  • 11
  • 2.1k

મોહનાને ઘરે બેઠેલાં મનને ચા આપવા છોકરો આવ્યો એણે ધીમેથી કહ્યું,“શું સાહેબ તમેય, નાના સાહેબનું તો લગ્નની રાત્રે જ મોત થઈ ગયેલું."“નાના સાહેબ એટલે? મોહનાનો પતિ?” મને આંચકો સમાવતા આંખો ફાડીને પૂછ્યું.“હા. એમને એટેક આવી ગયેલો. લગ્ન થયા એજ રાત્રે. આખું ગામ આ વાત જાણે છે તમારે કોઈને પૂછીને આવવાં જેવું હતું."મોહનાના પતિનું લગ્નની રાત્રે જ ખૂન થઈ ગયેલું એ જાણીને મનને ખુબ નવાઈ લાગી. એણે મોહનાને દુઃખી કરી હતી. મન ઊભો થયો અને ચા પીધા વગર જ બહાર જવા નીકળી ગયો. બંગલાના કંપાઉન્ડમાં પહોંચી એ અટક્યો હતો, પાછળ ફરી એણે એક નજર બંગલા પર નાખી.ઉપર બીજા માળની બાલ્કનીમાં ઊભેલી