એક દી તો આવશે.. - ૮

(41)
  • 2.7k
  • 6
  • 1.2k

હૈયું માંડ પરાણે કરતાં, શીખ્યું હતું સ્મિતની ઉજાવણી..ત્યાં પાછી આજે એમને જોયા, અને આંખો થઈ પાણી-પાણી...ભાગ - ૭ માં ....અમુ માટે આ નગર...આ ઇમારતો...ને જ્યાં નજર નાખો ત્યાં બસ કીડિયારા ની જેમ ઊભરાતા માણસ નાં વૃંદ અમુ ને ડરાવી દે છે...આટલી ભીડ તો અમુ એ સાતમ નાં ભરાતા મેળે પણ નહોતી જોઈ ...ઝટપટ સહુ લિપ માં ગોઠવાઈ "આગમન એપારટમેન્ટ" નાં ૯ માં ફ્લોર પર પહોંચે છે...લિપ માં અમુ એક અજીબ પ્રકારની ખુશી અનુભવે છે..એ પોતાને જાણે કોઈ વિમાન માં બેસી આકાશ સફર કરતો હોય તેવી ખુશી અનુભવે છે.....ભાગ - ૮અમુ એક ક્ષણ માટે પોતાના ગામ..ઘર..માં..બાપ..ને સહજ ભૂલી જ જાય છે..નવી દુનિયા માં