પરમા...ભાગ - ૫

(51)
  • 4.6k
  • 3
  • 3.5k

પરમા અંદરના રૂમમાં જઈ ઘરચોળું પહેરી બહાર આવી સ્વાગતની તૈયારી કરવા લાગે છે,પરમા એ થાળીમાં કંકુ ચોખા ફૂલ અને એક પાણીનો લોટો ભરી થાળીમાં મૂકે છે,એટલી વારમાં બહાર એમ્બ્યુલન્સ આવે છે,બહારનો દરવાજો દરવાજો કોઈ એ ખટખટાવ્યો એવો અવાજ આવતાં જ પરમા બોલી અરે ભાભી જો સુનિલને એ લોકો આવી ગયા લાગે છે દરવાજો ખખડયો.પરમા દોડતી દરવાજો ખોલવા ગઈ,દરવાજો ખોલતાં સામે ભાઈને જોઈ બોલી ઉઠી ભાઈ ક્યાં છે મારો દીકરો અને વહુ ? ભાઈ કશું બોલ્યાં વગર અંદર આવી ગયાં,પરમા ભાઈની પાછળ પાછળ દોડતી ભાઈ કંઈક તો બોલો શું થયું છે?ત્યાં તો બહારથી ચાર જણાં સ્ટેચરમાં સુવડાવેલ સુનિલને લઈ ઘરમાં પ્રવેશ કરે