અંગારપથ. પ્રકરણ-૧૭

(251)
  • 9.5k
  • 17
  • 6.4k

અંગારપથ. પ્રકરણ-૧૭. પ્રવીણ પીઠડીયા. ચારુંના ક્વાટરનાં મુખ્ય દરવાજે ધમાસાણ મચ્યું હતું. અભિમન્યુએ સંજય બંડુ અને તેના બે માણસોને એટલાં ધોયાં હતા કે એ લોકો ઉભા થવાની હાલતમાં પણ નહોતા રહ્યાં. ક્વાટરની નાનકડી અમથી પરસાળમાં જાણે ભયંકર દ્વંદ્ યુધ્ધ ખેલાઇ ગયું હોય એવી ધમાચકડી મચી ગઇ હતી. એ પછી પણ અભિમન્યુ રોકાયો નહોતો. તેના મનમાં ભયંકર ખૂન્નસ છવાયેલું હતું. તેની બહેન રક્ષાનો ઘાયલ ચહેરો તેની નજરો સમક્ષ ઉભર્યો હતો. તે જાણતો હતો કે આ લોકો ચારુંને ખતમ કરીને પેલી ફાઇલ લઇ જવાં આવ્યાં હતા. જો સમયસર તે અહીં પહોંચ્યો ન હોત તો આ લોકોએ ચારુંની હાલત પણ રક્ષા જેવી જ,