સંબંધો ની આરપાર....પેજ - ૨૬

(53)
  • 4.4k
  • 3
  • 2.2k

અંજલિ અને પ્રયાગ બન્ને...પ્રયાગ નુ રીઝલ્ટ આવ્યું તેની વાતો કરતા હતાં અને એડમીશન માટે અનુરાગ સર ની સલાહ મુજબ નક્કી કરવાનું વિચારે છે. અંજલિ ના ચહેરા પર અનુરાગ સર નું નામ સાંભળતા ચમક આવી જાય છે.******* હવેે આગળ .... ...પેજ -૨૬ *************હા....બેટા..અનુરાગ સર આપણાં પોતાના કહેવાય...એટલે તે આપણ ને બેસ્ટ જ સજેસ્ટ કરશે.જે તને તારા ભવિષ્ય માં પણ કામ આવે તેવુ હશે.મમ્મીજી...તો પછી એક કામ કરો ને...તમેજ અનુરાગ સર ને પુછી લેજો ને...તે જે સજેસ્ટ કરશે તે મુજબ હું કરીશ. અંજલિ મનમાં પ્રયાગ નાં નિર્ણયથી ખુબ ખુશ હતી...પરંતુ મન ના કોઈ ખુણામાં તેનો એક નો એક દિકરો પ્રયાગ તેનાં થી દુર