ડિયર સિસ્ટર

(28)
  • 4.5k
  • 3
  • 1k

સાહેબ આ નાનકડી વાર્તા લખવા પાછળનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે જે વ્યક્તિને સગી બહેન ન હોવાનો અફસોસ હશે તેને આજ પછી કદાચ એ એફસોસ નહીં રહે. સગી બહેન કોને કહેવાય બસ મારે એજ આ નાના પ્રસંગ દ્વારા સાબિત કરવુ છે. એક પિતા અને તેમનો એકનો એક ૧૬ વર્ષનો પુત્ર બંને રક્ષા બંધનના દિવસે સાંજે તેમના ગામના તળાવના કાઠે બેઠા હતા અને બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. પપ્પા આ રાખડી, બહેન આ બધી જે પ્રથા છે તે તો સમજાય પરંતુ બેનની વ્યાખ્યા શું. તમારા મતે બહેન એટલે શુ...પુત્રએ સવાલ કરતા પિતાને કહ્યું.