જૂનું ઘર - ભાગ ૬

(106)
  • 5.6k
  • 3
  • 4.8k

દોસ્તો આગલા ભાગમાં ખૂબ સારો સપોર્ટ કરવા માટે ધન્યવાદ*********************આગલા ભાગમાં જોયું કે અમે બધા દાદા અમૃત પાસે જઈએ છીએ અને તે અમને કંઈ કહેવાના હોય છેહવે આગળ........*******************"દાદા શું થયું કેમ ગભરાઇ રહ્યા છો"મેં પાછળ તરફ જોતાં કહ્યુંઅને પાછળ જોવાનું કારણ પણ હતુ જુના ઘર થી એટલા બધા ગભરાઈ ગયા હતા કે પાછળ પોતાની રીતે જોવાઈ જતું હતુંદાદાએ કહ્યું"જ્યાં સુધી મેં મારા દાદા પાસેથી સાંભળ્યું છે કે જ્યારે તમારું આ ગામ રજવાડું હતું ત્યારે માળીનું કામ કરતા હતા અને આ તમારું ગામ‌ ખૂબ સમૃદ્ધ અને એક રાજધાની હતું હવે એક દિવસ એક જાદુગર અહીંયા આવ્યો અને તેને આ ઘર બનાવ્યું અને