પ્રેમકુંજ - (ભાગ-૨૯)

(61)
  • 3.5k
  • 3
  • 2.1k

રિયા ધીમે રહી પાછળ ફરી તેની સામે જોતો જ રિયાની આંખો પોહળી થઈ ગઈ.નહીં આ બની જ ન શકે.આ સંભવ નથી..!!!!************કેમ રાજેશ ખત્રીને જોઈને તને થોડો આંચકો લાગીયો ને.લાગે જ ને કેમ નહીં..!!!તું જયારે મને મળવા આવીયો ત્યારે તો તે કઈ જણાવ્યું નોહતું કે તારી પાસે આટલી મિલકત છે.તારી રેહવાની રીત જુદી છે.નહીં હું તારી સાથે લગ્ન એ રીતે નહિ કરું તું મને અહીં ખોટી રીતે લાવીયો છે.અને આ તારી ડર લાગે તેવી હવેલી મને જરા પણ પસંદ નથી.મને આકાશ તરફ ઉડવાનું પસંદ છે.હા, હું તને ના નથી કહી રહી પણ તું મને થોડો સમય આપ તને જાણવાનો કેમકે હું