નફરત સે બની એક કહાની પ્યાર કી - 6

(75)
  • 7.5k
  • 7
  • 4.7k

આગળ ના પાર્ટ માં જોયું....પાંખી પહેલા ઇન્ટરવ્યૂ માં સિલેક્ટ થઈ જાય છે...અને બીજા ઇન્ટરવ્યૂ માટે તેને બોલાવવામાં આવે છે...તે જાય છે અને ત્યાં સમર ને પાંખી એક બીજા ની સામે આવે છે..અને બને એક બીજા ને જોઈ ને ચોંકી જાય છે....હવે આગળ... "પાંખી અને સમર એક બીજા ને ગુસ્સા અને નફરત થી જોવે છે અને તે બંને ને 15 દિવસ પહેલા ની ઘટના યાદ આવી જાય છે....." 15 દિવસ પહેલા....... "યાર પાંખી આ એકટીવા ને પણ આજે જ પંચર થવું હતું...એક તો આજે