ધરતીનું ઋણ - 6 - 3

(37)
  • 3.2k
  • 8
  • 1.2k

ભુજ રાત્રી રોકાણ કરી મેજર સોમદત્ત બીજા દિવસે સવારની ફલાઇટમાં દિલ્હી જવાના રવાના થયા. હલ્લો...હલ્લો...મેજર સોમદત્ત ક્યારથીય દિલ્હીથી પાકિસ્તાન સ્થિત તેમના એજન્ટ મુસ્તફા મીયાંદાદને કોન્ટેક કરવાની કોશિશ કરતા હતા. આખરે સાંજના તેમનો કોન્ટેક્ટ મુસ્તફા મીયાંદાદ સાથે થયો. ‘હલ્લો...હલ્લો...હલ્લો...303 ...હલ્લો...’ ‘યસ સર...આઇ એમ 303 સર...મારા માટે શું હુકમ છે.’ હલ્લો...303 તારા સાથે એક ખાસ વાત કરવાની છે. તારું લોકેશન તથા મોબાઇલ ને...ચેક કરી લે.