પ્રેમ અંગાર - પ્રકરણ : 9

(73)
  • 5.2k
  • 10
  • 2.4k

પ્રકરણ : 9 પ્રેમ અંગાર “મૂરત એક સુંદર ઘણી વસી ગઈ મારાં હદય મહીં. ના શૃંગાર કોઈ કુદરતે કરી એનાં પર કૃપા ઘણી. રૂપને મળ્યો પવિત્ર જીવ થયો જાણે સૂર સંગમ ઘણો અંબાર સમાયા રૂપનાં અનેક રૂપ રંગમાં ઘણાં... જોયા કરું અપલક નયને ભીનેવાન મરોડદાર રૂપ... જીવ જીગરથી પૂજૂ સૂરતને સમાવી અંતરમનમાં. નશ્વર શરીરનાં રૂપ અતે માટીમાં જઈ જ ભળે. કરું પ્રેમ સ્વીકાર જીવથી જીવ મળી થાય એકરાર. માંહે નથી કોઈ જો થાય ભંગ છે સાચો જ એ પ્રેમ. ના વાસના નથી કોઈ અપેક્ષા બસ પ્રેમમાં રહુ રત. અંતર આત્મા મળ્યા ના રહે જીવ કદી અળગા