પ્રેમ વાસના - પ્રકરણ - 16

(217)
  • 5.4k
  • 13
  • 3.9k

પ્રકરણ - 16 પ્રેમ વાસના મનિષાબહેન આદેશનાં સૂરમાં જ બધાને ગાડીમાં બેસવા કહ્યુ વૈભવ અને વૈભવી કંઇજ બોલ્યા વિના બંન્ને જણાં પાછળની સીટ પર બેસી ગયાં બધાં ગાડીમાં બેઠાં અને મનિષાબ્હેને ભગવાનનું નામ લઇને ગાડી સ્ટાર્ટ કરી અને બધાંનાં હૈયા ઉચ્ચક જીવે ધબકવા લાગ્યાં. સદગુણાબ્હેનનો આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનાં પાઠ કરવા લાગ્યાં ક્યાંય સુધી મોન રહ્યાં પછી બોલ્યાં. કેવા નસીબ છે આટલી મુસીબતમાં મહારાજશ્રી મળ્યાં નહીં. મિનાક્ષીબ્હેને કહ્યું "તમે ડરો નહીં અને મન મજબૂત રાખો મન મજબૂત હશે તો તમને કોઇ ડરાવી હરાવી નહીં શકે. એનાં પાપા કહે છે તમે લોકો ભણેલા ગણેલાં આવી કેમ ભૂલ કરો