Focused - 2

(37)
  • 4.3k
  • 4
  • 2.4k

( પાછલા part માં જોયું કે krutarth kartik ને call કરે છે અને પોતાની બહેન ને police case માંથી બચાવી લેવા કહે છે હવે આગળ)Kartik એના દોસ્ત જીગર જોડે બેઠો હતો કે જે kartik નો જુનિયર હતો પણ Kartik માટે case ગોતી લાવતો.ત્યાંજ Kartik ના ફોન માં krutarth નો msg આવ્યો જેમાં તેમના ફાર્મ house નું address હતું અને તે Kartik ને બોલાવી case discuss કરવા માંગતો હતો. થોડાક time પછી Kartik જીગર ને લઈને ત્યાં પહોંચી ગયો.જેવો Kartik અંદર enter થયો એને પહેલા જ krutarth ની sister એટલે કે પેલી Kartik ને સપના માં આવીને હેરાન કરવા વાળી dream girl