જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 27

(24)
  • 3.2k
  • 1
  • 1.7k

સવારથી સાંજ સુધી તે રવિન્દના ફોનની રાહ જોતી રહીને સાંજના દસ વાગતાં જ તેનો ફોન રણકયો. ફોન કોનો છે ને કોને કર્યો તે જોયા વગર જ તેને કાને ફોન રાખી દીધો. " રવિન્દ, ફોન કરવામાં કોઈ આટલો ટાઈમ લેટ કરે!!હું સવારથી તમારા ફોનની રાહ જોઈને બેઠી છું કે, આજે તમારો ફોન જલ્દી આવે. પણ, તમે તો સમયના પાકા સમય પર જ ફોન કરો કેમ? "" ઓ, તો તું મને મિસ કરતી હતી!!!! ""અફકોર્સ, તમને મિસ ના કરુ તો કોને કરુ? ખરેખર રવિન્દ આજે હું એટલી ખુશ છું કે તમે તેનું અનુમાન પણ નહીં લગાવી શકો. ""આ ખુશી મારી સાથે શેર કરવાની