શિવાલી ભાગ 23

(39)
  • 3.7k
  • 1
  • 1.7k

ઝુકીલા ના કબીલા પર બધા આવી જાય છે. ઝુકીલાના દાદા બધા ને જોઈ ને ખુશ થઈ જાય છે. આવો, કેવી રહી મુસાફરી? દાદાજી એ પૂછ્યું.એકદમ સરસ દાદાજી. ખૂબ મજા આવી, ઝુકીલા બોલી.દાદાજી એ શિવ ને પૂછ્યું, તમે જે કામ માટે આવ્યા હતા તે થઈ ગયું? શાઉલ ની આત્મા સાથે મુલાકાત થઈ?હા દાદાજી શાઉલ ની આત્મા સાથે મુલાકાત થઈ. એમણે મદદ કરવા ની હા કહી છે. ખૂબ સરસ. તમે થાકી ગયા હશો થોડો આરામ કરો હું ભોજનની વ્યવસ્થા કરવું.હા દાદાજી ઘણો સમય થઈ ગયો સારું ભોજન કર્યાનો. ચાલો હું મદદ કરું. મારે તમને બહુ બધું કહેવાનું છે.ના ઝુકીલા તું આરામ કર થાકી ગઈ