શિવાલી ભાગ 20

(50)
  • 3k
  • 4
  • 1.7k

ફરી થી શિવ, ગોની અને ઝુકીલા એ પોતાની મુસાફરી ચાલુ કરી દીધી હતી. એ લોકો જંગલની ખૂબ અંદર આવી ગયા હતા.શિવ, ઉભો રહે.શુ થયું ઝુકીલા?શાંત શિવ શાંત. મને સાંભળવા દો. ઝુકીલા શાંત થી કઈ સાંભળવાનો પ્રયત્ન કરે છે. શિવ આ બાજુ ચાલો.પણ કેમ? શુ થયું ઝુકીલા?શિવ આ બાજુ બધા પંખીઓ બહુ કોલાહલ કરે છે. મને લાગે છે કે કઈ થયું છે. આપણે એ દિશામાં ચાલીએ. બધા ઝુકીલા ની સાથે ચાલે છે. થોડા આગળ જાય છે ત્યાં તેમને પંખીઓ નો કોલાહલ સંભળાય છે.અરે આ લોકો કેમ આટલો અવાજ કરે છે? ગોની એ કાન બંધ કરતા પૂછ્યું.ઝુકીલા શુ થયું છે? આ પંખીઓ